Mafat Plot Yojana Gujarat 2025 | મફત પ્લોટ યોજના ગુજરાત 2025
ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને બિનજમીનદાર પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે જમીન આપવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘણા પરિવારો એવા છે કે જેઓ પાસે પોતાની જમીન નથી, જેના કારણે પોતાનું પાક્કું ઘર બનાવવામાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિમાં સરકારે એક મહત્વપૂર્ણ યોજના “મફત પ્લોટ યોજના” શરૂ કરી છે, જેના માધ્યમથી ગરીબી રેખા નીચે જીવતા … Read more