Life Insurance Corporation of India Recruitment 2025 | લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2025

Life Insurance Corporation of India Recruitment 2025

ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા 2025 માટે મોટી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 491 જગ્યાઓ માટે આસિસ્ટન્ટ એન્જિનિયર્સ (AE) અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ (AAO)ની પસંદગી કરવામાં આવશે. સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક ખૂબ જ સરસ તક છે, કારણ કે LIC ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય … Read more